TikTok વિશે

TikTok એ નાના-પ્રકારની મોબાઇલ વિડિયોઝ માટે વિશ્વનું મોખરાનું લક્ષ્યસ્થાન છે. અમારું મિશન વિશ્વની સર્જનાત્મકતા, જ્ઞાન અને રોજબરોજના જીવનમાં મહત્વ રાખતી હોય તેવી પળોને કૅપ્ચર કરવા અને પ્રસ્તુત કરવાનું છે. TikTok દરેકને તેમના સ્માર્ટફોનથી સીધા જ સર્જક બનવાનો અધિકાર આપે છે અને તેમની વિડિયોઝ મારફતે તેમના જુસ્સા અને સર્જનાત્મક અભિવ્યક્તિને શેર કરવા માટે વપરાશકર્તાઓને પ્રોત્સાહિત કરીને એક સમુદાય બનાવવા માટે વચનબદ્ધ છે. TikTok ની બીજિંગ, જાકાર્તા, લંડન, લોસ એંજીલિસ, મોસ્કો, મુંબઈ, સાઓ પાઉલો, સિઓલ, શાંઘાઈ, સિંગાપુર અને ટોક્યો ખાતે છે. 2018 માં, TikTok એ વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્લિકેશનો પૈકી એક હતી. TikTok એ iOS અને Android માટે વિશ્વવ્યાપી ઉપલબ્ધ છે.